સાચી આહાર શૃંખલા શોધો.

  • A
    ઘાસ $\to$ કેમેલીઓન $\to$ કીટક $\to$ પક્ષી
  • B
    ઘાસ $\to$ શિયાળ $\to$ સસલું $\to$ પક્ષી
  • C
    વનસ્પતિ પ્લવકો $\to$ પ્રાણી પ્લવકો $\to$ માછલી
  • D
    પડેલાં પર્ણો $\to$ બેક્ટેરિયા $\to$ કીટકની ઇયળ

Explore More

Similar Questions

આહાર શૃંખલાનું કયું પોષક સ્તર સૌથી વધુ ઉર્જા ધરાવે છે?

જીવાવરણમાં ઉર્જાનો અંતિમ સ્ત્રોત કયો છે?

$10,000 \, J \rightarrow 1000 \, J \rightarrow 100 \, J \rightarrow 10 \, J$
આપેલ માહિતીને વિવિધ પોષક સ્તરો સાથે સાંકળતી નીચેનામાંથી કઈ લાક્ષણીકતાને યોગ્ય ઠેરવી શકાય?

જો ઉત્પાદક સ્તરે $20 \ J$ ઉર્જા સંગ્રહિત થતી હોય,તો નીચેની આહાર શૃંખલામાં મોરને ખોરાક તરીકે કેટલી ઉર્જા પ્રાપ્ત થશે ($J$ માં)?
વનસ્પતિ $\rightarrow$ ઉંદર $\rightarrow$ સાપ $\rightarrow$ મોર

કોઈપણ નિવસનતંત્ર માટે ચાલક બળ (driving force) શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo