નીચેનામાંથી કયો પ્રદૂષણ આધારિત રોગ છે?

  • A
    ફ્લોરોસિસ
  • B
    લેપ્રોસી (કોઢ)
  • C
    ન્યુમોનિકોસિસ
  • D
    સિલિકોસિસ

Explore More

Similar Questions

પ્રદૂષકોને લગતું નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

વિધાન: સુપોષકતા (Eutrophication) પાણીમાં ઉત્પાદકતામાં વધારો દર્શાવે છે.
કારણ: સુપોષકતા વધવાની સાથે,ફાયટોપ્લાંકટન (વનસ્પતિપ્લવકો) ની વિવિધતા વધે છે.

નીચે આપેલા સંક્ષિપ્ત શબ્દોના પૂર્ણ નામ જણાવો:
$(i)$ $JFM$
$(ii)$ $CPCB$

કાર્બન ચક્રના સંદર્ભમાં નીચેનામાંથી કઈ બાબત વધુ તાત્કાલિક ચિંતાનો વિષય છે?

$A$ : પાણીના યોગ્ય નિકાલ વગરની સિંચાઈ જમીનમાં જળભરાવ (water logging) તરફ દોરી જાય છે.
$R$ : જળભરાવને કારણે જમીનની ક્ષારતામાં વધારો થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo