નીચેનામાંથી પીવાના પાણીના શુદ્ધીકરણ માટે શેનો ઉપયોગ કરવામાં આવતો નથી?

  • A
    ક્લોરિન
  • B
    ઓઝોન
  • C
    ક્લોરોમાઇન
  • D
    ફિનાઇલ

Explore More

Similar Questions

ફ્લાય-એશ (Fly-ash) એ શું છે?

જીવાતની $50\%$ વસ્તીનો નાશ કરવા માટે જરૂરી જંતુનાશકની સાંદ્રતાને શું કહેવામાં આવે છે?

જૈવિક વિશાલન (biomagnification) ને કારણે $DDT$ ના અવશેષો આહારશૃંખલામાં ઝડપથી પસાર થાય છે કારણ કે $DDT$ ....... છે.

તળાવમાં નાઈટ્રેટ્સ અને ફોસ્ફેટ્સ ઉમેરવાથી શું થાય છે?

નીચેનામાંથી કયા બિન-આયનીકરણ વિકિરણો $DNA$ ને નુકસાન પહોંચાડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo