બાયોકેમિકલ ઑક્સિજન ડિમાન્ડ $(BOD)$ માપવાની પદ્ધતિનો ઉપયોગ શેના માટે થાય છે?

  • A
    સુએઝના પાણીમાં રહેલા કાર્બનિક દ્રવ્યોના પ્રમાણનું માપન કરવા માટે
  • B
    વાહનોના એન્જિનની ઓઇલ વહન કરવાની ક્ષમતા માપવા માટે
  • C
    $Saccharomyces$ ની પ્રવૃત્તિનું માપન કરવા માટે
  • D
    $RBCs$ ની ઑક્સિજન વહન કરવાની ક્ષમતા માપવા માટે

Explore More

Similar Questions

$BOD$ ના મૂલ્યના આધારે નીચેનાને ચઢતા ક્રમમાં ગોઠવો:
$I -$ ગટરનું પાણી,$II -$ નિસ્યંદિત પાણી,$III -$ નળનું પાણી

હાનિકારક વાયુઓના ઉત્સર્જનને ઘટાડવા માટે ઓટોમોબાઈલ્સમાં કેટાલિટિક કન્વર્ટર લગાવવામાં આવે છે. કેટાલિટિક કન્વર્ટર અદહન હાઇડ્રોકાર્બનને શેમાં ફેરવે છે?

ગંદા પાણીનો વધુ $BOD$ નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે?

ઓટોમોબાઈલ દ્વારા ઉત્સર્જિત સૌથી હાનિકારક ધાતુ પ્રદૂષક કઈ છે?

$2.5 \ \mu m$ કે તેથી ઓછી સાઈઝના રજકણો (particulate matter) ની હાનિકારક અસરો વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo