વાતાવરણમાં શેની સાંદ્રતા વધવાથી ઍસિડ વર્ષા થાય છે?

  • A
    $O_3$ અને ધૂળ
  • B
    $SO_2$ અને $NO_2$
  • C
    $SO_3$ અને $CO$
  • D
    $CO_2$ અને $CO$

Explore More

Similar Questions

$BOD$ નું પૂરું નામ શું છે?

પર્યાવરણીય પ્રદૂષણના મુખ્ય કારણોમાં નીચેનાનો સમાવેશ થાય છે:

આપેલ આકૃતિમાં '$Z$' શું દર્શાવે છે?

જો આપણે નદીમાં સતત ગટરનું પાણી ઉમેરીએ,તો નદીનો $BOD$:

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: થર્મલ પાવર પ્લાન્ટમાં ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટરનો સૌથી વધુ ઉપયોગ થાય છે.
વિધાન $II$: થર્મલ પાવર પ્લાન્ટમાં ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર આયનાઇઝિંગ રેડિયેશનને દૂર કરે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo