$PCl_{5} + P_{4}O_{10} \xrightarrow{\Delta } X$. નીપજ $(X)$ એ ઓક્સિજન ધરાવતું સંયોજન છે. $(X)$ ના $1 \text{ mole}$ ના સંપૂર્ણ જળવિભાજનથી ઓક્સિએસિડના કેટલા મોલ બને છે?

  • A
    $0$
  • B
    $1$
  • C
    $4$
  • D
    $3$

Explore More

Similar Questions

જ્યારે $N_2$ ને $NH_4Cl_{(aq)}$ અને $NaNO_{2(aq)}$ માંથી બનાવવામાં આવે છે ત્યારે અશુદ્ધિ તરીકે $NO$ અને $HNO_3$ ની અલ્પ માત્રા ઉત્પન્ન થાય છે. આ અશુદ્ધિઓને $N_2$ વાયુને નીચેનામાંથી શેમાંથી પસાર કરીને દૂર કરી શકાય છે?

$P_4O_{10}$ ને પાણી સાથે ગરમ કરતા .............. મળે છે.

તે તત્વને ઓળખો જેના માટે $+1$ ઓક્સિડેશન અવસ્થા $+3$ ઓક્સિડેશન અવસ્થા કરતા વધુ સ્થાયી છે.

$Pb + \text{dil. } HNO_3 \xrightarrow{\text{Warm}} P + Q \uparrow + H_2O$
$Q$ માટે કયું વિધાન ખોટું છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું લાફિંગ ગેસ (હસાવનાર વાયુ) દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo