$SbF_5$ એ $XeF_4$ અને $XeF_6$ સાથે પ્રક્રિયા કરીને અનુક્રમે આયનીય સંયોજનો $[XeF_3]^+ [SbF_6]^-$ અને $[XeF_5]^+ [SbF_6]^-$ બનાવે છે. તો $[XeF_3]^+$ અને $[XeF_5]^+$ આયનનો આણ્વિય આકાર અનુક્રમે શું હશે?

  • A
    સ્ક્વેર પિરામિડલ,$T$-આકાર
  • B
    $T$-આકાર,સ્ક્વેર પિરામિડલ
  • C
    સી-સો,સ્ક્વેર પિરામિડલ
  • D
    સ્ક્વેર પિરામિડલ,સી-સો

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ સ્પીસીઝ ચોરસ સમતલીય (square planar) બંધારણ ધરાવે છે?

ન્યૂનતમ $\angle FSF$ બંધકોણ શેમાં જોવા મળે છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

$H_2O$ અણુનો ભૌમિતિક આકાર શું છે?

સફેદ ફોસ્ફરસના $P_4$ અણુમાં પરમાણુઓ નીચેની રીતે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo