$PHBV$ એ કોનો પોલિમર છે?

  • A
    $3-$હાઈડ્રોક્સીબ્યુટેનોઈક એસિડ અને $3-$હાઈડ્રોક્સીપેન્ટેનોઈક એસિડ
  • B
    $2-$હાઈડ્રોક્સીબ્યુટેનોઈક એસિડ અને $2-$હાઈડ્રોક્સીપેન્ટેનોઈક એસિડ
  • C
    $4-$હાઈડ્રોક્સીબ્યુટેનોઈક એસિડ અને $4-$હાઈડ્રોક્સીપેન્ટેનોઈક એસિડ
  • D
    $3-$હાઈડ્રોક્સીબ્યુટેનોઈક એસિડ અને $2-$હાઈડ્રોક્સીપેન્ટેનોઈક એસિડ

Explore More

Similar Questions

કુદરતી રબર 'Caoutchouc' માં, આઇસોપ્રીન એકમો શેના દ્વારા જોડાયેલા હોય છે?

ઝિગ્લર-નાટા ઉદ્દીપક ......... છે.

બેકેલાઇટ મેળવવા માટે ફિનોલની પ્રક્રિયા નીચેનામાંથી કોની સાથે કરવામાં આવે છે?

ટેરિલીન એ કોનો પોલીમર છે?

$Zinc$ acetate - $antimony$ trioxide ઉદ્દીપકનો ઉપયોગ કયા પોલીમરની બનાવટમાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo