ગ્લુકોઝનો $C_4$-એપિમર કયો છે?

  • A
    એલોઝ
  • B
    મેનોઝ
  • C
    ગેલેક્ટોઝ
  • D
    ફ્રુક્ટોઝ

Explore More

Similar Questions

નીચેની શર્કરાઓ $(X)$ અને $(Y)$ વિશે સાચું/સાચા વિધાન/વિધાનો કયું/કયા છે:

$\alpha-$ અને $\beta-$ ગ્લુકોઝનાં વિશિષ્ટ પરિભ્રમણ જુદાં જુદાં છે. જ્યારે બંનેમાંથી કોઈને પણ પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે તેમનું પરિભ્રમણ જ્યાં સુધી ચોક્કસ મૂલ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બદલાય છે. આ ઘટનાને ...... કહેવાય છે.

$Glucose$ $(C_6H_{12}O_6)$ માં કયા ક્રિયાશીલ સમૂહો હાજર હોય છે?

કઈ શર્કરા રિડ્યુસિંગ શર્કરા છે?

નીચેનામાંથી કયું ખોટી રીતે જોડાયેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo