નીચેના સંયોજનના જળવિભાજનથી મળતા એમિનો એસિડને ઓળખો: $NH_2-CH(CH_3)-CO-NH-CH_2-COOH$

  • A
    ગ્લાયસીન
  • B
    એલેનાઈન
  • C
    $(A)$ અને $(B)$ બંને
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું તેના જલીય દ્રાવણમાં ઝ્વિટર આયન (Zwitter ion) આપે છે?

$3$ અલગ-અલગ એમિનો એસિડનો ઉપયોગ કરીને દરેક એમિનો એસિડનો એકવાર ઉપયોગ કરીને બનતા ટ્રાયપેપ્ટાઇડ્સની સંખ્યા કેટલી છે.................

નીચેનામાંથી કયું સંયોજન ઝિવટર આયન (zwitterion) બનાવશે?

નીચેના વિધાનોને ધ્યાનપૂર્વક વાંચો:
$(A)$ આલ્બ્યુમિન એક સાદું પ્રોટીન છે.
$(B)$ એમિનો એસિડ એલનાઇન એસિડિક સાઇડ ચેઇન ધરાવે છે.
$(C)$ ઇન્સ્યુલિન એક અંતઃસ્ત્રાવ (હોર્મોન) છે.
$(D)$ સ્નાયુઓમાં કેરાટિન પ્રોટીન હોય છે.
ઉપરના વિધાનોમાંથી ખોટા વિધાનો જણાવો.

નીચેનામાંથી આવશ્યક એમિનો એસિડ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo