$Na_2S_2O_3 \cdot 5H_2O$ નો ઉપયોગ ફોટોગ્રાફીમાં શેના માટે થાય છે?

  • A
    $AgBr$ નું ધાત્વિક $Ag$ માં રિડક્શન કરવા
  • B
    રિડ્યુસ્ડ $Ag$ ને દૂર કરવા
  • C
    અવિઘટિત $AgBr$ ને દ્રાવ્ય સંકીર્ણ તરીકે દૂર કરવા
  • D
    ધાત્વિક $Ag$ ને સિલ્વર ક્ષારમાં રૂપાંતરિત કરવા

Explore More

Similar Questions

$NaCl$ (ઘન) $+ K_2Cr_2O_7$ (ઘન) $+$ સાંદ્ર $H_2SO_4 \xrightarrow{\text{warm}} X$. $X$ ના લાલ-કથ્થઈ ધુમાડા મળે છે. સંયોજન $X$ માં મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક કેટલો છે?

નીચેનામાંથી કયું પાણીમાં હેલોજનની ઓક્સિડેશન શક્તિનો સાચો ક્રમ દર્શાવે છે?

બ્રોમિન વ્યાપારી ધોરણે શેમાંથી મેળવવામાં આવે છે?

સંયોજન $A$ અને $B$ અનુક્રમે શું છે :-
$Cl_2 2NaOH ({\text{ઠંડુ અને મંદ}}) \rightarrow A NaCl H_2O$
$3Cl_2 6NaOH ({\text{ગરમ અને સાંદ્ર}}) \rightarrow B 5NaCl 3H_2O$

$F_{2}$ અને $Cl_{2}$ ની પાણી સાથેની પ્રક્રિયાઓ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo