$Pt | H_2 (1 \ atm) | H^{+} (0.001 \ M) || H^{+} (0.1 \ M) | H_2 (1 \ atm) | Pt$. આ કોષ માટે $E_{cell}$ નું મૂલ્ય શું હશે? ............. $V$

  • A
    $0.1182$
  • B
    $-0.1182$
  • C
    $0.0591$
  • D
    $-0.0591$

Explore More

Similar Questions

$298 \, K$ તાપમાને,$pH = 10$ ધરાવતા $HCl$ ના દ્રાવણમાં પ્લેટિનમનો તાર ડુબાડીને અને $1 \, atm$ દબાણે પ્લેટિનમ તારની આસપાસ હાઇડ્રોજન વાયુ પસાર કરીને હાઇડ્રોજન ગેસ ઇલેક્ટ્રોડ બનાવવામાં આવે છે. ઇલેક્ટ્રોડનો પોટેન્શિયલ ......... $V$ હશે.

નીચેની કોષ સંજ્ઞા માટે કોષ પોટેન્શિયલ આશરે કેટલો હશે ($V$ માં)?
$M_{(s)} | M^{3+}(aq, 0.01 \ M) || N^{2+}(aq, 0.1 \ M) | N_{(s)}$
$E_{M^{3+} / M}^0 = 0.6 \ V$ અને $E_{N^{2+} / N}^0 = 0.1 \ V$

$298 \text{ K}$ તાપમાને $Cu^{2+}/Cu$ નો પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ $0.34 \text{ V}$ છે. જ્યારે $Cu^{2+}$ આયનની સાંદ્રતા $0.1 \text{ M}$ હોય ત્યારે સમાન તાપમાને તેનો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ગણો. ($\text{ V}$ માં)

જો $Zn/Zn^{+2}$ ઇલેક્ટ્રોડને $100$ ગણું મંદ કરવામાં આવે,તો વિદ્યુતચાલક બળમાં થતો ફેરફાર કેટલો હશે?

$298 \ K$ તાપમાને નીચે દર્શાવેલ કોષપ્રક્રિયા માટે સંતુલન અચળાંક ગણો: $Cu_{(s)} + 2Ag^{+}_{(aq)} \rightarrow Cu^{2+}_{(aq)} + 2Ag_{(s)}$,જ્યાં $E^{0}_{cell} = 0.46 \ V$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo