આપેલ સંયોજનનું $IUPAC$ નામ શું છે?

  • A
    $4-$નાઈટ્રો$-N,N-$ડાયમિથાઈલએનિલીન
  • B
    $4-$નાઈટ્રોસો$-N,N-$ડાયમિથાઈલબેન્ઝીન
  • C
    $4-$નાઈટ્રોસો$-N,N-$ડાયમિથાઈલએનિલીન
  • D
    $m-$નાઈટ્રોસો$-N,N-$ડાયમિથાઈલએનિલીન

Explore More

Similar Questions

જો $IUPAC$ પદ્ધતિ દ્વારા બહુવિધ ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનનું નામકરણ કરવાનું હોય,તો નીચેનામાંથી કયા ક્રિયાશીલ સમૂહને મુખ્ય ક્રિયાશીલ સમૂહ તરીકે ગણવામાં આવે છે?

$ClCH_2CH_2COOH$ બંધારણ ધરાવતા સંયોજનનું નામ શું છે?

$CH_3CHO$ નું $IUPAC$ નામ શું છે?

$H_2N-CH(COOH)-CH(COOH)-CHO$ સંયોજનનું $IUPAC$ નામ શું છે?

$HOOC-CH_2-CH_2-CH_2-COOH$ નું $IUPAC$ નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo