$(C_2H_5O)_2CO \xrightarrow[H_3O^{+}]{CH_3MgBr(\text{excess})} A$. $A$ (આલ્કોહોલ) નીચેનામાંથી કોના દ્વારા પણ મેળવી શકાય છે?

  • A
    $CH_3-CH_2-CHO \xrightarrow[H_3O^{+}]{CH_3MgBr(2 \, mol)}$
  • B
    $CH_3-COOC_2H_5 \xrightarrow[H_3O^{+}]{CH_3MgBr(2 \, mol)}$
  • C
    $CH_3-CO-CH_3 \xrightarrow[H_3O^{+}]{CH_3MgBr(1 \, mol)}$
  • D
    $(b)$ અને $(c)$ મુજબ

Explore More

Similar Questions

નીચેની રાસાયણિક પ્રક્રિયાને ધ્યાનમાં લો.
$CH \equiv CH \xrightarrow[{(2) CO, HCl, AlCl_3}]{{(1) Red hot Fe tube, 873 K}} \text{Product}$
નીપજમાં હાજર $sp^{2}$ સંકરણ ધરાવતા કાર્બન પરમાણુ(ઓ)ની સંખ્યા .......... છે.

એસીટાલ્ડિહાઈડ ...... ના દ્રાવણ સાથે મિશ્રણ કરવા પર સફેદ સ્ફટિકીય અવક્ષેપ બનાવે છે.

નીચેની પ્રક્રિયામાં મળતી મુખ્ય નીપજ ઓળખો:

એક સંયોજનની બાષ્પ ઘનતા $29$ છે. આલ્કલીના જલીય દ્રાવણ સાથે ગરમ કરતા,તે પીળા રંગના અવક્ષેપ આપે છે. આ સંયોજન કયું છે?

સંયોજનો $P$ અને $R$ નું ઓઝોનોલિસિસ કરવાથી અનુક્રમે $Q$ અને $S$ મળે છે. $Q$ અને $S$ નું આણ્વીય સૂત્ર $C_8H_8O$ છે. $Q$ કેનિઝારો પ્રક્રિયા આપે છે પરંતુ હેલોફોર્મ પ્રક્રિયા આપતું નથી,જ્યારે $S$ હેલોફોર્મ પ્રક્રિયા આપે છે પરંતુ કેનિઝારો પ્રક્રિયા આપતું નથી.
$(i)$ $P \xrightarrow[\text{ii) } Zn / H_2O]{\text{i) } O_3 / CH_2Cl_2} \underset{(C_8H_8O)}{Q}$
$(ii)$ $R \xrightarrow[\text{ii) } Zn / H_2O]{\text{i) } O_3 / CH_2Cl_2} \underset{(C_8H_8O)}{S}$
$P$ અને $R$ ના યોગ્ય સંયોજન ધરાવતો વિકલ્પ(ઓ) કયો(કયા) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo