$Ph-CH_2-CH(D)-CH_3 \xrightarrow{Br_2/hv}$
ઉપરની પ્રક્રિયાની નીપજ શું હશે?

  • A
    ડાયાસ્ટીરિયોમર્સ
  • B
    રેસેમિક મિશ્રણ
  • C
    મીસો
  • D
    બંધારણીય સમઘટકો

Explore More

Similar Questions

જ્યારે $2$ મોલ મિથાઈલ બ્રોમાઈડ શુષ્ક ઈથરમાં સોડિયમના મોટા જથ્થા સાથે પ્રક્રિયા કરે છે ત્યારે મળતા હાઈડ્રોકાર્બન નીપજનું મોલર દળ કેટલું હશે?

$CH_3COOK$ ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવાથી શું મળે છે?

નીચેની પ્રતિક્રિયા શ્રેણીને ધ્યાનમાં લો અને મુખ્ય નીપજ $P$ ને ઓળખો.
$CH_3CH_2OH$ $\xrightarrow[(ii) KMnO_4]{(i) Jones' Reagent}$ $\xrightarrow[(iii) NaOH, CaO, \Delta]{} P$

એક ચોક્કસ આલ્કેનને ક્લોરીન સાથે મિશ્ર કરવામાં આવે છે અને પારજાંબલી પ્રકાશ સાથે પ્રકિરણન કરવામાં આવે છે. તે માત્ર એક મોનોક્લોરોઆલ્કેન આપે છે. તો આ આલ્કેન કયો છે?

Difficult
View Solution

નીચેનામાંથી કોનું ઉત્કલનબિદુ ન્યૂનતમ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo