$CH_3-CH(CH_3)-C \equiv CH \xrightarrow{excess \ HBr}$
ઉપરની પ્રક્રિયાની નીપજ શું છે?

  • A
    $CH_3-CH(CH_3)-CH(Br)-CH_2Br$
  • B
    $CH_3-CH(CH_3)-C(Br)=CH_2$
  • C
    $CH_3-CH(CH_3)-C(Br)_2-CH_3$
  • D
    $CH_3-CH(CH_3)-CH_2-CH(Br)_2$

Explore More

Similar Questions

$C_4H_6$ અણુસૂત્ર ધરાવતા બે સંયોજનો ઉપલબ્ધ છે. જો તેમાંથી એક સંયોજન સોડા એમાઇડ $(NaNH_2)$ સાથે પ્રક્રિયા કરી શકે છે જ્યારે બીજું તેની સાથે પ્રક્રિયા કરી શકતું નથી,તો આ બે કાર્બનિક સંયોજનો ઓળખો.

નીચેની પ્રક્રિયાઓ લખો:
$(1)$ એસિટિલીનની $HCN$ સાથેની પ્રક્રિયા.
$(2)$ લિન્ડલર ઉદ્દીપક $(Pd, BaSO_4)$ ની હાજરીમાં ઈથાઈનનું હાઈડ્રોજનેશન.

Difficult
View Solution

ઉપરની પ્રક્રિયામાં નીપજ $(C)$ શું છે?
મેલિક એનહાઇડ્રાઇડ $\xrightarrow{H_3O^+}$ $(A)$ $\xrightarrow{NaOH}$ $(B)$ $\xrightarrow{\text{કોલ્બે વિદ્યુતવિભાજન}}$ $(C)$

પ્રક્રિયા શ્રેણીમાં:
$CH_3-C\equiv CH$ $\xrightarrow{CH_3MgBr}$ $CH_4 + (A)$ $\xrightarrow[ (ii) H_2O/H^{\oplus} ]{(i) CO_2}$ $(B)$
$(B)$ શું હશે?

નીચેનામાંથી કયું $Br_2$ પાણીના દ્રાવણને રંગવિહીન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo