$Cl_2 + \mathop{NaOH}\limits_{(\text{dil and cold})} \longrightarrow A + B + H_2O$. $A$ અને $B$ ના ઋણાયનો અનુક્રમે . . . . . . છે.

  • A
    ક્લોરાઈટ અને હાઈપોક્લોરાઈટ
  • B
    ક્લોરાઈડ અને હાઈપોક્લોરાઈટ
  • C
    ક્લોરાઈટ અને ક્લોરેટ
  • D
    ક્લોરાઈડ અને ક્લોરેટ

Explore More

Similar Questions

$Monascus purpureus$ એ એક યીસ્ટ છે જેનો વ્યાપારી ધોરણે શેના ઉત્પાદનમાં ઉપયોગ થાય છે :

$3\,kg$ નો એક બ્લોક શરૂઆતમાં સંતુલનમાં છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમાન સ્પ્રિંગ $A$ અને $B$ દ્વારા લટકાવેલ છે. જો $t=0$ સમયે સ્પ્રિંગ $A$ ને નીચેના બિંદુએથી કાપવામાં આવે,તો $t=0$ સમયે બ્લોકનો પ્રવેગ $m/s^2$ માં શોધો. ($g = 10\,m/s^2$ લો)

નીપજ $(A)$ શું છે?

લીલો પડવાશ (Green manure) શું પૂરું પાડે છે?

જો $A$ અને $B$ બે સ્વતંત્ર ઘટનાઓ એવી રીતે હોય કે જેથી $P(B)=\frac{2}{7}$ અને $P(A \cup B^c)=0.8$ થાય, તો $P(A)$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo