નીચેની પ્રક્રિયાની નીપજ શું છે?
સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલિક એસિડ $\xrightarrow{\text{સોડાલાઈમ}}$ ?

  • A
    સાયક્લોહેક્ઝેન
  • B
    સાયક્લોહેક્ઝીન
  • C
    $1,3-$સાયક્લોહેક્ઝાડાયીન
  • D
    સાયક્લોહેક્ઝેનોન

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા હાઇડ્રોકાર્બનનું સારું પ્રમાણ (yield) આપવાની અપેક્ષા ધરાવે છે?

$STP$ પર પ્રવાહી હોય તેવા હાઇડ્રોકાર્બનનું નામ આપો.

જ્યારે ઇથાઇલ બ્રોમાઇડ અને $n$-પ્રોપાઇલ બ્રોમાઇડની શુષ્ક ઇથરમાં $Na$ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે બનતા વિવિધ આલ્કેનની સંખ્યા કેટલી છે?

ઇથિલિન ડાયક્લોરાઇડની જલીય $KOH$ સાથેની પ્રક્રિયા ......... આપે છે.

Difficult
View Solution

નીચેની પ્રક્રિયામાં $A$ અને $B$ નાં બંધારણ અને નામ નક્કી કરો:
$(A)$ $\xrightarrow{NaOH, -H_2O} (B)$ $\xrightarrow{NaOH, CaO, \Delta} CH_3CH_3$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo