$50\,g$ તાંબાને ગરમ કરીને તેનું તાપમાન $10\,^{\circ}C$ વધારવામાં આવે છે. જો તેટલી જ ઉષ્મા $10\,g$ પાણીને આપવામાં આવે,તો તેના તાપમાનમાં થતો વધારો ........ $^{\circ}C$ છે. (તાંબાની વિશિષ્ટ ઉષ્મા $= 420\,J\,kg^{-1}\,^{\circ}C^{-1}$,પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 4200\,J\,kg^{-1}\,^{\circ}C^{-1}$)

  • A
    $5$
  • B
    $6$
  • C
    $7$
  • D
    $8$

Explore More

Similar Questions

પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતામાં તાપમાન સાથે થતા ફેરફારનો આલેખ દોરો.

જ્યારે અવસ્થામાં કોઈ ફેરફાર ન થતો હોય ત્યારે ગુમાવેલી કે મેળવેલી ઉષ્માની ગણતરી કરવા માટે કયા પરિબળની જરૂર નથી?

પદાર્થ $A$ ની ઘનતા $1500 \ kg/m^3$ છે અને બીજા પદાર્થ $B$ ની ઘનતા $2000 \ kg/m^3$ છે. એવું જોવા મળે છે કે $A$ ના $8$ કદની ઉષ્મા ધારિતા એ $B$ ના $12$ કદની ઉષ્મા ધારિતા જેટલી છે. $A$ અને $B$ ની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર કેટલો થશે?

Difficult
View Solution

$r_{1}$ અને $r_{2}$ $(r_{1} = 1.5 r_{2})$ ત્રિજ્યા ધરાવતા બે તાંબાના ગોળાઓના તાપમાનમાં $1 \ K$ નો વધારો કરવા માટે જરૂરી ઉષ્માનો ગુણોત્તર કેટલો હશે?

મોલર વિશિષ્ટ ઉષ્માની વ્યાખ્યા આપો અને તેનો $SI$ એકમ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo