$[Fe(O_2)(CN)_4Cl]^{4-}$ નું $IUPAC$ નામ શું છે?

  • A
    ક્લોરોટેટ્રાસાયનો ડાયોક્સોફેરેટ $(II)$ આયન
  • B
    ક્લોરોટેટ્રાસાયનો પેરોક્સોફેરેટ $(II)$ આયન
  • C
    ક્લોરોટેટ્રાસાયનો સુપરઓક્સોફેરેટ $(II)$ આયન
  • D
    ટેટ્રાસાયનોક્લોરો સુપરઓક્સોફેરેટ $(II)$ આયન

Explore More

Similar Questions

${K_3}[Ir({C_2}{O_4})_3]$ નું $I.U.P.A.C.$ નામ શું છે?

નીચેના સવર્ગ સંયોજનો માટેના સૂત્રો લખો:
$(i)$ ટેટ્રાએમાઈનડાયએક્વાકોબાલ્ટ$(III)$ ક્લોરાઈડ
$(ii)$ પોટેશિયમ ટેટ્રાસાયનિડોનિકલેટ$(II)$
$(iii)$ ટ્રિસ(ઈથેન$-1,2-$ડાયએમાઈન)ક્રોમિયમ$(III)$ ક્લોરાઈડ
$(iv)$ એમાઈનબ્રોમિડોક્લોરિડોનાઈટ્રિટો$-N-$પ્લેટિનેટ$(II)$
$(v)$ ડાયક્લોરિડોબિસ(ઈથેન$-1,2-$ડાયએમાઈન)પ્લેટિનમ$(IV)$ નાઈટ્રેટ
$(vi)$ આયર્ન$(III)$ હેક્સાસાયનિડોફેરેટ$(II)$

$[Cr(NH_3)_4Cl_2]^{+}$ માં $Cr$ નો ઓક્સિડેશન આંક કેટલો થશે?

સંકીર્ણ $[AuCl_{4}]^{-}$ માં સોનાનો ઓક્સિડેશન આંક કેટલો છે?

સંયોજન $[X(SO_4)(NH_3)_5]Cl$ માં $X$ નો સવર્ગ આંક (coordination number) અને ઓક્સિડેશન આંક અનુક્રમે કેટલા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo