$SnCl_2$ રિડક્શનકર્તા તરીકે વર્તે છે કારણ કે:

  • A
    $SnCl_2$ સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારી શકે છે
  • B
    $Sn^{2+}$ એ $Sn^{4+}$ કરતા વધુ સ્થાયી છે
  • C
    $Sn^{4+}$ એ $Sn^{2+}$ કરતા વધુ સ્થાયી છે
  • D
    $Sn^{2+}$ ને સરળતાથી ધાત્વિક ટીન (tin) માં રૂપાંતરિત કરી શકાય છે

Explore More

Similar Questions

સમૂહ $14$ ના તત્વો માટે કેટેનેશનનો ક્રમ જણાવો.

સાચા વિધાનો ઓળખો:
$I)$ $CO$ રક્તની ઓક્સિજન વહન કરવાની ક્ષમતા ઘટાડે છે.
$II)$ પ્રોડ્યુસર ગેસમાં $CO$ અને $N_2$ હોય છે.
$III)$ $CO_2$ માં $C-O$ બંધ લંબાઈ $115 \ pm$ છે.

સિલિકોન્સ માટે નીચેનામાંથી કયો ગુણધર્મ સાચો નથી?

એક લાલ ઘન પદાર્થ પાણીમાં અદ્રાવ્ય છે. જો કે,જો પાણીમાં થોડું $KI$ ઉમેરવામાં આવે તો તે દ્રાવ્ય બને છે. કસનળીમાં લાલ ઘન પદાર્થને ગરમ કરવાથી જાંબલી રંગના ધુમાડા નીકળે છે અને કસનળીના ઠંડા ભાગો પર ધાતુના ટીપાં દેખાય છે. આ લાલ ઘન પદાર્થ કયો છે?

નીચેનામાંથી એસિડિક ઓક્સાઇડ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo