$BCl_3$ એ સમતલીય અણુ છે જ્યારે $NCl_3$ એ પિરામિડલ છે. આનું કારણ છે કે......

  • A
    $BCl_3$ માં લોન પેર ઇલેક્ટ્રોન હોતા નથી,જ્યારે $NCl_3$ માં એક લોન પેર ઇલેક્ટ્રોન હોય છે.
  • B
    $B-Cl$ બંધ $N-Cl$ બંધ કરતા વધુ સક્રિય છે.
  • C
    નાઇટ્રોજન પરમાણુ બોરોન પરમાણુ કરતા નાનો છે.
  • D
    $N-Cl$ બંધ $B-Cl$ બંધ કરતા વધુ સહસંયોજક છે.

Explore More

Similar Questions

નીચેની યાદીમાંથી એવા અણુઓની સંખ્યા ઓળખો જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે ઇલેક્ટ્રોનની એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ (lone pair) હોય:
$PbCl_2, PH_3, ClF_3, SF_4, BF_3, SnCl_2$

નીચેનામાંથી કયા અણુમાં,બધા બંધની લંબાઈ સમાન નથી?

નીચેનામાંથી કયા અણુમાં પરમાણુઓની ગોઠવણી રેખીય નથી?

$\text{VSEPR}$ સિદ્ધાંત મુજબ $AB_4E$ પ્રકારના અણુનો આકાર શું છે?

$TeF_4$ અણુનો ભૌમિતિક આકાર નીચેનામાંથી ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo