નાઇટ્રોજનના નીચેના ઓક્સાઇડોમાંથી ક્યો વાદળી ઘન છે?

  • A
    $NO$
  • B
    $N_2O_3$
  • C
    $N_2O$
  • D
    $N_2O_5$

Explore More

Similar Questions

એક $\triangle ABC$ માં,જો $3a = b + c$ હોય,તો $\cot \frac{B}{2} \cot \frac{C}{2}$ ની કિંમત કેટલી થાય?

જ્યારે નાઈટ્રોબેન્ઝીનનું લિથિયમ એલ્યુમિનિયમ હાઈડ્રાઈડ $(LiAlH_4)$ દ્વારા રિડક્શન કરવામાં આવે ત્યારે બનતા સંયોજનનું બંધારણ શું છે?

પ્રોજેસ્ટેરોન ......... દ્વારા સ્ત્રાવ થાય છે.

$R$ ત્રિજ્યા ધરાવતા એક પાતળા ગોલીય વાહક કવચ પર $q$ વિદ્યુતભાર છે. બીજો એક વિદ્યુતભાર $Q$ કવચના કેન્દ્ર પર મૂકવામાં આવે છે. કવચના કેન્દ્રથી $R/2$ અંતરે આવેલા બિંદુ $P$ પર સ્થિત વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે?

એક શ્રેણી $LCR$ સર્કિટમાં,$R=300 \Omega, L=0.9 \text{ H}, C=2.0 \mu\text{F}$ અને $\omega=1000 \text{ rad/s}$ હોય,તો સર્કિટનો ઈમ્પીડન્સ (પ્રતિબાધા) કેટલો થાય ($\Omega$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo