નાઇટ્રોજન ડાયોક્સાઇડ $(NO_2)$ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    તે નાઇટ્રસ એસિડનું એનહાઇડ્રાઇડ છે.
  • B
    તે અનુચુંબકીય $(paramagnetic)$ નથી.
  • C
    તેનું ડાયમરાઇઝેશન થતું નથી.
  • D
    તેની દ્વિધ્રુવચાકમાત્રા $0.12 \ D$ છે.

Explore More

Similar Questions

ફોસ્ફિનિક એસિડની બેઝિકતા કેટલી છે?

$PCl_{5}$ ને ગરમ કરવામાં આવે ત્યારે શું થાય છે?

$BiCl_3$ નું જળવિભાજન થતા કોના સફેદ અવક્ષેપ મળે છે?

નીચેનામાંથી કયું સંયોજન સખત ગરમ કરવા પર એમોનિયા વાયુ મુક્ત કરે છે?

જ્યારે કોપર ધાતુની પ્રક્રિયા $HNO_{3}$ સાથે કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કઈ નીપજો પ્રાપ્ત થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo