નીચેનામાંથી કોનો ઉપયોગ એનેસ્થેટીક (નિશ્ચેતક) તરીકે થાય છે?

  • A
    $N_2O$
  • B
    $NO$
  • C
    $NCl_3$
  • D
    $NO_2$

Explore More

Similar Questions

જ્યારે $C_6H_6$ ની વધુ માત્રા નિર્જળ $AlCl_3$ ની હાજરીમાં $CH_2Cl_2$ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે નીચેનામાંથી કઈ રચના અપેક્ષિત નીપજને અનુરૂપ છે?

$\int_0^{2 \pi} \sin^6 x \cos^5 x \, dx$ ની કિંમત શોધો.

$m$ દળ અને $q$ વીજભાર ધરાવતો એક વીજભારિત કણ સમાન વિદ્યુતક્ષેત્ર $E$ માં સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. ગુરુત્વાકર્ષણની અસરને અવગણતા,$t$ સેકન્ડ પછી વીજભારિત કણની ગતિઊર્જા કેટલી હશે?

દરેક ગ્રહ સૂર્યની આસપાસ લંબગોળ કક્ષામાં ફરે છે. નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$A.$ ગ્રહ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ સૂર્યથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
$B.$ ગ્રહ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ ગ્રહ અને સૂર્યના દળના ગુણાકારના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
$C.$ ગ્રહ પર લાગતું કેન્દ્રગામી બળ સૂર્યથી દૂરની દિશામાં હોય છે.
$D.$ ગ્રહના સૂર્યની આસપાસના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ એ લંબગોળ કક્ષાની અર્ધ-મુખ્ય ધરીના ઘનના સમપ્રમાણમાં હોય છે.
ઉપર આપેલા વિધાનોમાંથી સાચા વિધાનો પસંદ કરો:

જો રેખાઓ $4x + 3y - 1 = 0$,$x - y + 5 = 0$ અને $kx + 5y - 3 = 0$ સંગામી હોય,તો $k$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo