$NH_3$ વાયુને સૂકવવા માટે $P_4O_{10}$ નો ઉપયોગ કરવામાં આવતો નથી,કારણ કે:

  • A
    $P_4O_{10}$ એ $NH_3$ માં રહેલા ભેજ સાથે પ્રક્રિયા કરે છે.
  • B
    $P_4O_{10}$ એ ડ્રાઈંગ એજન્ટ નથી.
  • C
    $P_4O_{10}$ એસિડિક છે જ્યારે $NH_3$ બેઝિક છે.
  • D
    $P_4O_{10}$ બેઝિક છે જ્યારે $NH_3$ એસિડિક છે.

Explore More

Similar Questions

$P_4O_{10}$ નો ઉપયોગ $NH_3$ વાયુને સૂકવવા માટે થતો નથી કારણ કે:

અકાર્બનિક સલ્ફાઇટ $X$ ની મંદ $H_{2}SO_{4}$ સાથેની પ્રક્રિયાથી સંયોજન $Y$ ઉત્પન્ન થાય છે. $Y$ ની $NaOH$ સાથેની પ્રક્રિયાથી $X$ મળે છે. વધુમાં,$X$ ની $Y$ અને પાણી સાથેની પ્રક્રિયાથી સંયોજન $Z$ મળે છે. $Y$ અને $Z$ અનુક્રમે શું છે?

કાર્બનનું કયું અપરરૂપ તેની રચનામાં ષટ્કોણીય વલયો ધરાવતું નથી?

નીચેની પ્રક્રિયામાં $B$ ને ઓળખો:
$H_4SiO_4$ $\xrightarrow[{-H_2O}]{1000^{\circ}C} A$ $\xrightarrow[\Delta]{\text{Carbon}} B + CO$

નીચેનામાંથી કોનું ગલનબિંદુ સૌથી ઓછું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo