નીચેનામાંથી કોની દ્વિધ્રુવ ચાકમાત્રા સૌથી વધુ છે?

  • A
    $NH_3$
  • B
    $PH_3$
  • C
    $AsH_3$
  • D
    $SbH_3$

Explore More

Similar Questions

જો ઉપવલયના નાભિઓ વચ્ચેનું અંતર $6$ હોય અને ગૌણ અક્ષની લંબાઈ $8$ હોય,તો તેની ઉત્કેન્દ્રતા કેટલી થાય?

વિશ્વનું સૌથી સમસ્યાકારક જલીય નીંદણ કયું છે?

એમ્બ્રીયોઈડ (Embryoid) એટલે શું?

$240 \, V \, AC$ મેઈન્સમાંથી $140 \, W, 24 \, V$ ના લેમ્પને પ્રકાશિત કરવા માટે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે. મુખ્ય કેબલમાં પ્રવાહ $0.7 \, A$ છે. ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા ......$\%$ છે.

જનીન બેન્કમાં મૂલ્યવાન વનસ્પતિ મટીરીયલ્સનો જીવંત સ્થિતિમાં સંગ્રહ કરવામાં આવે છે. જનીન બેન્ક નીચેનામાંથી કોનો ભાગ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo