નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?

  • A
    $I_4O_9$ એ $I^{3+}(IO_3^-)_3$ તરીકે અસ્તિત્વ ધરાવે છે.
  • B
    $I_4O_9$ એ $I(III)$ અને $I(V)$ નું મિશ્ર ઓક્સાઇડ છે.
  • C
    $I_4O_9$ ના વિઘટનથી તે $I_2O_5$ આપે છે.
  • D
    આ બધા જ વિધાનો સાચા છે.

Explore More

Similar Questions

જ્યારે ક્લોરિન સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઠંડા અને મંદ દ્રાવણ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે મળતી નીપજો કઈ છે?

$KMnO_4$ ના સ્ફટિકોની નીચેનામાંથી કોના સાંદ્ર દ્રાવણ સાથે પ્રક્રિયા કરીને $Cl_2$ વાયુનો ઝડપી પુરવઠો મેળવી શકાય છે?

નીચેનામાંથી કયું આંતરહેલોજન સંયોજન ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં હોય છે?

$NaCl$ અને $K_2Cr_2O_7$ ના મિશ્રણને સાંદ્ર $H_2SO_4$ સાથે ધીમેથી ગરમ કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?

$Cl_2$ વાયુને .... પરથી પસાર કરીને શુષ્ક બનાવી શકાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo