$ICl_7$ માં કયા પ્રકારનું સંકરણ જોવા મળે છે?

  • A
    $sp^3d^3$
  • B
    $d^2sp^3$
  • C
    $sp^3d$
  • D
    $sp^3$

Explore More

Similar Questions

$sp^3$ સંકરણ ધરાવતી કક્ષકમાં કેટલા પ્રમાણમાં $s-$લક્ષણ હોય છે?

$SeF_4$ માં $Se$ નું સંકરણ અને તેનો આકાર અનુક્રમે શું છે?

$NH_3$ અણુમાં સંકરણનો પ્રકાર કયો છે?

વિભાગ-$I$ માં આપેલા સંયોજનોના આકારોને વિભાગ-$II$ માં આપેલા સંકરણના પ્રકારો સાથે યોગ્ય રીતે જોડો.
વિભાગ-$I$વિભાગ-$II$
$(1)$ સમચતુષ્કલકીય$(A)$ $sp^2$
$(2)$ ત્રિકોણીય સમતલીય$(B)$ $sp$
$(3)$ રેખીય$(C)$ $sp^3$

જેમ સંકૃત કક્ષકની $s$-લાક્ષણિકતા ઘટે છે,તેમ બંધકોણ ...........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo