આવર્ત કોષ્ટકમાં નિષ્ક્રીય વાયુઓની સાચી શ્રેણી નીચેનામાંથી કઈ છે?

  • A
    $Ar, He, Hr, Be, Rn, Xe$
  • B
    $He, Ar, Ne, Kr, Xe, Rn$
  • C
    $He, Ne, Kr, Ar, Xe, Rn$
  • D
    $He, Ne, Ar, Kr, Xe, Rn$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો નિષ્ક્રિય વાયુ ક્લેથરેટ સંયોજન બનાવતો નથી?

નિષ્ક્રિય વાયુઓનું પ્રથમ સંયોજન વૈજ્ઞાનિક નીલ બાર્ટલેટ દ્વારા $1962$ માં તૈયાર કરવામાં આવ્યું હતું. આ સંયોજન કયું છે?

$XeF_6$ ના સંપૂર્ણ જળવિભાજનથી $HF$ સાથે સંયોજન $X$ મળે છે. $X$ માં સંકરણ શું છે?

નીચેનામાંથી કઈ જોડ ઝેનોન સંયોજનના અણુસૂત્ર અને ઝેનોનના સંકરણની સાચી માહિતી દર્શાવે છે?

$XeOF_4$ માં મધ્યસ્થ પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની કુલ સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo