ઝેનોન $(Xe)$ ના પાણી સાથેના ક્લેથ્રેટ્સમાં,$Xe$ અને પાણીના અણુઓ વચ્ચે બંધનો પ્રકાર કયો હોય છે?

  • A
    સહસંયોજક
  • B
    હાઈડ્રોજન બંધ
  • C
    સવર્ગ સહસંયોજક
  • D
    દ્વિ ધ્રુવ-પ્રેરિત દ્વિ ધ્રુવ આંતરક્રિયા

Explore More

Similar Questions

$XeF_6$ નું જળવિભાજન કરવાથી શું મળે છે?

ઉમદા વાયુઓના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

Difficult
View Solution

$MF + XeF_4 \to$ '$A$' ($M^{+} =$ આલ્કલી ધાતુ આયન). '$A$' માં મધ્યસ્થ પરમાણુનું સંકરણ અને આકાર જણાવો:

$Xe + F_2 \xrightarrow{573 \ K, 60.70 \ bar} A$
$A$ શું છે?

મોનાઝાઈટ એ $He$ નો સ્ત્રોત છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo