$SF_4$,$CF_4$ અને $XeF_4$ ના અણુ આકાર:

  • A
    સમાન છે,જેમાં મધ્યસ્થ પરમાણુ પર અનુક્રમે $2, 0$ અને $1$ અબંધકારક ઈલેક્ટ્રોન યુગ્મ છે.
  • B
    સમાન છે,જેમાં મધ્યસ્થ પરમાણુ પર અનુક્રમે $1, 1$ અને $1$ અબંધકારક ઈલેક્ટ્રોન યુગ્મ છે.
  • C
    સમાન છે,જેમાં મધ્યસ્થ પરમાણુ પર અનુક્રમે $0, 1$ અને $2$ અબંધકારક ઈલેક્ટ્રોન યુગ્મ છે.
  • D
    સમાન છે,જેમાં મધ્યસ્થ પરમાણુ પર અનુક્રમે $1, 0$ અને $2$ અબંધકારક ઈલેક્ટ્રોન યુગ્મ છે.

Explore More

Similar Questions

$NO_3^-$ માં $N$ પરમાણુ પર બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોનયુગ્મોની સંખ્યા અનુક્રમે .......... છે.

$CH_3OH$ માં $C-O-H$ બંધકોણનું મૂલ્ય કેટલું છે ($^{\circ}$ માં)?

$AB_{3}$ એ આંતરહેલોજન $T$-આકારનો અણુ છે. $A$ પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા $......$ છે.

બંધકોણનો સાચો ઘટતો ક્રમ નીચેનામાંથી કયો છે?

નાઈટ્રિક એસિડના અણુની સમતલીય રચનામાં $H-O-N$ અને $O-N-O$ બંધકોણ અનુક્રમે કેટલા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo