નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    આવર્ત કોષ્ટકના સમૂહ-$15$ ના હાઇડ્રાઇડમાં $NH_3$ થી $BiH_3$ તરફ જતાં સ્થિરતા વધે છે.
  • B
    નાઇટ્રોજન $d\pi - p\pi$ બંધ બનાવી શકતું નથી.
  • C
    એકલ $N-N$ બંધ એ એકલ $P-P$ બંધ કરતા નિર્બળ છે.
  • D
    $N_2O_4$ ના બે સસ્પંદન બંધારણો છે.

Explore More

Similar Questions

નીચેના પૈકી કયું સમૂહ-$15$ નું તત્વ તેના હાઇડ્રાઇડ સંયોજનોમાં હાઇડ્રોજન બંધ બનાવે છે?

નાઈટ્રિક એસિડ એમોનિયામાંથી મધ્યવર્તી સંયોજનોના નિર્માણ દ્વારા મેળવી શકાય છે:

$(NH_4)_2Cr_2O_7$ ને ગરમ કરવાથી એક વાયુ મુક્ત થાય છે. આ જ વાયુ નીચેનામાંથી કોને ગરમ કરવાથી મળે છે?

$N_2$ ધાતુઓ સાથે જોડાઈને શું બનાવે છે?

નીચેનામાંથી કયું રંગહીન ઘન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo