$50 \ mL$ હાઇડ્રોજન એક પાત્રમાંથી નાના છિદ્ર દ્વારા $20 \ min$ માં બહાર નીકળે છે. $40 \ mL$ ઓક્સિજનને બહાર નીકળવા માટે જરૂરી સમય ............. $min$ છે.

  • A
    $12$
  • B
    $64$
  • C
    $8$
  • D
    $32$

Explore More

Similar Questions

$25 \, ^oC$ તાપમાને એક બંધ પાત્રમાં $4 \, mole$ $O_2$,$3 \, mole$ $Cl_2$ અને $3 \, mole$ $N_2$ મિશ્ર કરવામાં આવે છે અને કુલ દબાણ $50 \, bar$ માલૂમ પડે છે. દરેક વાયુનું આંશિક દબાણ શોધો.

Difficult
View Solution

$STP$ એ એક વાયુની ઘનતા $2.86 \, g \, L^{-1}$ છે. તો તે વાયુ કયો હશે?

$2$ મોલ $A$, $3$ મોલ $B$, $5$ મોલ $C$ અને $10$ મોલ $D$ નું વાયુમય મિશ્રણ એક પાત્રમાં છે. જો વાયુઓ આદર્શ હોય અને $C$ નું આંશિક દબાણ $1.5 \ atm$ હોય, તો કુલ દબાણ કેટલું હશે ($atm$ માં)?

હાઇડ્રોજન અને ઓક્સિજનની ઘનતા અનુક્રમે $0.09 \ g \ L^{-1}$ અને $1.44 \ g \ L^{-1}$ છે. જો હાઇડ્રોજનના પ્રસરણનો દર $1$ હોય,તો સમાન એકમોમાં ઓક્સિજનના પ્રસરણનો દર કેટલો હશે?

$2$ વાયુઓ $A$ અને $B$ ના સમાન કદ અનુક્રમે $20 \ s$ અને $10 \ s$ માં પ્રસરણ પામે છે. જો $A$ નું મોલર દળ $80$ હોય,તો $B$ નું મોલર દળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo