$A + B \rightleftharpoons C + D$. જો $A$ અને $B$ ની અંતિમ સંતુલન સાંદ્રતા સમાન હોય,અને $D$ ની સંતુલન સાંદ્રતા $A$ કરતા બમણી હોય,તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક $(K_c)$ શું હશે?

  • A
    $4/9$
  • B
    $9/4$
  • C
    $1/9$
  • D
    $4$

Explore More

Similar Questions

$717 \ K$ તાપમાને,$10 \ L$ ના બંધ પાત્રમાં હાઇડ્રોજન અને આયોડિનના દરેકના $1.50 \ mol$ લેવામાં આવે છે. સંતુલને,હાઇડ્રોજન અને આયોડિનના દરેકના $1.25 \ mol$ બાકી રહે છે. $717 \ K$ તાપમાને પ્રક્રિયા $H_2(g) + I_2(g) \rightleftharpoons 2HI(g)$ માટે સંતુલન અચળાંક $K_c$ નું મૂલ્ય ....... છે.

$NH_4HS_{(s)} \rightleftharpoons NH_{3_{(g)}} + H_2S_{(g)}$ માટે; $106 \ ^oC$ તાપમાને સંતુલન સમયે પ્રક્રિયા મિશ્રણનું અવલોકિત દબાણ $1.12 \ atm$ છે. આ પ્રક્રિયા માટે $K_p$ નું મૂલ્ય કેટલું થશે ($atm^2$ માં)?

$1000 \ K$ તાપમાને $2SO_2 + O_2 \rightleftharpoons 2SO_3$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $(K_P)$ $3.5$ છે. $SO_2$ અને $SO_3$ ના સમાન મોલ મેળવવા માટે ઓક્સિજન વાયુનું આંશિક દબાણ $... \ atm$ છે.

પ્રક્રિયા $N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$ માટે $400 \ K$ તાપમાને $K_p = 41$ છે. સમાન તાપમાને નીચેની પ્રક્રિયા માટે $K_p$ નું મૂલ્ય શોધો: $2N_{2(g)} + 6H_{2(g)} \rightleftharpoons 4NH_{3(g)}$

$C_{(s)} + CO_{2(g)} \rightleftharpoons 2CO_{(g)}$ પ્રક્રિયા માટે,સંતુલને $P_{CO_2} = 2$ અને $P_{CO} = 4$ છે. $K_p$ નું મૂલ્ય શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo