$4.5$ મોલ હાઇડ્રોજન અને આયોડિન દરેકને $10 \ L$ ના બંધ પાત્રમાં ગરમ કરવામાં આવે છે. સંતુલને,$3$ મોલ $HI$ જોવા મળે છે. ${H_2}_{(g)} + {I_2}_{(g)} \rightleftharpoons 2HI_{(g)}$ માટે સંતુલન અચળાંક કેટલો છે?

  • A
    $1$
  • B
    $10$
  • C
    $5$
  • D
    $0.33$

Explore More

Similar Questions

રાસાયણિક સંતુલન $A + B \rightleftharpoons C + D$ માટે,જ્યારે દરેક પ્રક્રિયકનો એક મોલ મિશ્ર કરવામાં આવે છે,ત્યારે દરેક નિપજના $0.4 \ mol$ બને છે. સંતુલન અચળાંક $K_c$ કેટલો થશે?

આપેલ તાપમાને $H_{2(g)} + I_{2(g)} \rightleftharpoons 2HI_{(g)}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $32$ છે. $I_2$ અને $HI$ ની સંતુલન સાંદ્રતા અનુક્રમે $0.5 \times 10^{-3} \ M$ અને $8 \times 10^{-3} \ M$ છે. $H_2$ ની સંતુલન સાંદ્રતા કેટલી હશે?

$3.1 \ mol$ $FeCl_3$ અને $3.2 \ mol$ $NH_4SCN$ ને $1 \ L$ પાણીમાં ઉમેરવામાં આવે છે. સંતુલને $3.0 \ mol$ $FeSCN^{2+}$ બને છે. તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક $K_c$ શોધો:
$Fe^{3+} + SCN^{-} \rightleftharpoons FeSCN^{2+}$

આપેલી પ્રક્રિયા માટે,નીચેનામાંથી $K_{C}$ નું સાચું સૂત્ર પસંદ કરો: $Fe_{(aq)}^{3+} + SCN_{(aq)}^{-} \rightleftharpoons (FeSCN)_{(aq)}^{2+}$

$2$ મોલ $PCl_5$ ને $2 \ L$ ક્ષમતાના બંધ પાત્રમાં ગરમ કરવામાં આવે છે. સંતુલન સમયે,$40\%$ $PCl_5$ નું $PCl_3$ અને $Cl_2$ માં વિઘટન થાય છે. સંતુલન અચળાંકનું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo