$56 \, g$ નાઈટ્રોજન અને $8 \, g$ હાઈડ્રોજન વાયુને બંધ પાત્રમાં ગરમ કરવામાં આવે છે. સંતુલન સમયે $34 \, g$ એમોનિયા હાજર છે. નાઈટ્રોજન,હાઈડ્રોજન અને એમોનિયાના સંતુલન સમયે મોલની સંખ્યા અનુક્રમે કેટલી હશે?

  • A
    $1, 2, 2$
  • B
    $2, 2, 1$
  • C
    $1, 1, 2$
  • D
    $2, 1, 2$

Explore More

Similar Questions

લીસ્ટ-$X$ અને લીસ્ટ-$Y$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
લીસ્ટ-$X$ લીસ્ટ-$Y$
$(A)$ $A_{(g)} \rightleftharpoons B_{(g)} + \text{Heat}$ $(i)$ સંતુલન અચળાંક
$(B)$ $r_b/r_f$ $(ii)$ નીચા તાપમાને અનુકૂળ
$(C)$ $r_f/r_b$ $(iii)$ [સંતુલન અચળાંક]$^{-1}$
$(D)$ $2A_{(g)} + B_{(g)} \rightleftharpoons C_{(g)}$ $(iv)$ $A_{(g)} + B_{(g)} \rightleftharpoons C_{(g)} + D_{(g)}$
$(E)$ દબાણની અસર $(V)$ $\Delta n < 0$

એક ઘન $XY$ ને શૂન્યાવકાશિત સીલબંધ પાત્રમાં રાખતા તે તાપમાન $T$ પર વિઘટન પામીને વાયુઓ $X$ અને $Y$ નું મિશ્રણ બનાવે છે. પાત્રમાં સંતુલન દબાણ $10 \, bar$ છે. આ પ્રક્રિયા માટે $K_p$ કેટલું હશે?

$298 \, K$ તાપમાને $PCl_3 + Cl_2 \rightleftharpoons PCl_5$ પ્રક્રિયા માટે સંતુલન રચના નીચે મુજબ છે.
$[PCl_3]_{eq} = 0.2 \, mol \, L^{-1}$
$[Cl_2]_{eq} = 0.1 \, mol \, L^{-1}$
$[PCl_5]_{eq} = 0.40 \, mol \, L^{-1}$
જો સમાન તાપમાને $0.2 \, mol$ $Cl_2$ ઉમેરવામાં આવે,તો $PCl_5$ ની સંતુલન સાંદ્રતા $.... \times 10^{-2} \, mol \, L^{-1}$ થાય છે. આપેલ છે: $298 \, K$ તાપમાને પ્રક્રિયા માટે $K_c = 20$.

$H_2$ અને $I_2$ ના સમાન જથ્થાને બંધ પાત્રમાં સંતુલન પ્રાપ્ત થાય ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે. જો $80\%$ હાઇડ્રોજનનું $HI$ માં રૂપાંતર થાય,તો આ તાપમાને $K_c$ કેટલો હશે?

$PCl_5(g) \rightleftarrows PCl_3(g) + Cl_2(g)$ પ્રક્રિયા માટે કઈ શરત યોગ્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo