$NaCl + K_2Cr_2O_7 + \text{conc. } H_2SO_4$ $\xrightarrow{\Delta} P(\text{gas})$ $\xrightarrow{NaOH} Q$ $\xrightarrow[Pb(CH_3COO)_2]{CH_3COOH} R(\text{ppt})$
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $P$ એ પીળા રંગનો વાયુ છે
  • B
    $Q$ એ નારંગી-લાલ દ્રાવણ છે
  • C
    $R$ એ પીળા રંગના અવક્ષેપ $(ppt)$ છે
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેની ખાલી જગ્યાઓ પૂરો :
$(a)$ ચુંબકીય ચાકમાત્રાનો એકમ ......... છે.
$(b)$ $Mn^{2+}$ .......... રંગ ધરાવે છે.
$(c)$ $Fe_3H$ તે ............. પ્રકારનું સંયોજન છે.

Difficult
View Solution

નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાનો ઓળખો:
$A$. ક્રોમેટ આયન સમતલીય ચોરસ છે.
$B$. ડાયક્રોમેટ સામાન્ય રીતે ક્રોમેટમાંથી બનાવવામાં આવે છે.
$C$. લીલો મેંગેનેટ આયન પ્રતિચુંબકીય છે.
$D$. ઘેરા લીલા રંગનું $K_2MnO_4$ તટસ્થ અથવા એસિડિક માધ્યમમાં વિષમીકરણ પામીને પરમેંગેનેટ આપે છે.
$E$. સંક્રાંતિ ધાતુના ઓક્સિડેશન આંકમાં વધારા સાથે,ઓક્સાઇડનો આયનીય સ્વભાવ ઘટે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

$...$ સાથે વાદળી બોરેક્સ મણકો મળે છે:

$MnO_2$ નું આલ્કલાઇન ઓક્સિડેટિવ ફ્યુઝન $A$ આપે છે,જેનું આલ્કલાઇન દ્રાવણમાં ઇલેક્ટ્રોલિટીક ઓક્સિડેશન કરવાથી $B$ મળે છે. $A$ અને $B$ અનુક્રમે શું છે?

$Mn$ ની સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થા $Mn_2O_7$ માં જોવા મળે છે. $Mn_2O_7$ વિશેના સાચા વિધાનો કયા છે?
$(A)$ $Mn$ ઓક્સિજન પરમાણુઓ દ્વારા સમચતુષ્ફલકીય રીતે ઘેરાયેલું છે.
$(B)$ $Mn$ ઓક્સિજન પરમાણુઓ દ્વારા અષ્ટફલકીય રીતે ઘેરાયેલું છે.
$(C)$ $Mn-O-Mn$ બ્રિજ ધરાવે છે.
$(D)$ $Mn-Mn$ બંધ ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo