દરિયાની સપાટી પર હવાની ઘનતા વધારે હોય છે. આ હકીકત ક્યા નિયમની પ્રાયોગિક ઉપયોગિતા છે?

  • A
    બોઇલનો નિયમ
  • B
    ચાર્લ્સનો નિયમ
  • C
    એવોગેડ્રોનો નિયમ
  • D
    ડાલ્ટનનો નિયમ

Explore More

Similar Questions

આદર્શ વાયુ માટે સંકોચનીયતા અવયવ (compressibility factor) કેટલો હોય છે?

$L \ atm \ K^{-1} \ mol^{-1}$ ના સંદર્ભમાં વાયુ અચળાંક $R$ નું આંકડાકીય મૂલ્ય શું છે?

$25\,^o C$ અને $100\,^o C$ તાપમાને હવાની ઘનતા અનુક્રમે $1.2\ gL^{-1}$ અને $0.9\ gL^{-1}$ છે. જો હવા ચાર્લ્સના નિયમનું પાલન કરતી હોય,તો સેલ્સિયસમાં નિરપેક્ષ શૂન્ય તાપમાનનું મૂલ્ય .............. $^o C$ છે.

એક $LPG$ (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ) સિલિન્ડર ખાલી હોય ત્યારે તેનું વજન $15.0 \ kg$ છે. જ્યારે તે ભરેલું હોય ત્યારે તેનું વજન $30.0 \ kg$ છે અને તે $3.0 \ atm$ દબાણ દર્શાવે છે. $27^{\circ}C$ તાપમાને વપરાશ દરમિયાન, ભરેલા સિલિન્ડરનું દળ ઘટીને $24.2 \ kg$ થાય છે. સામાન્ય વપરાશની સ્થિતિ ($1 \ atm$ અને $27^{\circ}C$) પર વપરાયેલ ગેસનું કદ ઘન મીટરમાં કેટલું હશે ($m^3$ માં)? ($LPG$ ને નોર્મલ બ્યુટેન તરીકે ધારો અને તે આદર્શ રીતે વર્તે છે).

$27\,^oC$ તાપમાને અને $2.0\, atm$ દબાણે મિથેનની ઘનતા $g\, L^{-1}$ માં ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo