કઈ પરિસ્થિતિમાં વાયુની ઘનતા મહત્તમ હશે?

  • A
    $100 \ K$ અને $1 \ atm$
  • B
    $100 \ K$ અને $2 \ atm$
  • C
    $200 \ K$ અને $1 \ atm$
  • D
    $200 \ K$ અને $3 \ atm$

Explore More

Similar Questions

જો $546 \ K$ તાપમાને આદર્શ વાયુના બે મોલ $44.8 \ L$ કદ રોકતા હોય,તો દબાણ ............. $atm$ હોવું જોઈએ.

$300 \ K$ તાપમાને $3 \ dm^3$ કદ ધરાવતા $1.5 \ mol$ વાયુનું દબાણ ગણો $(R=0.0821 \ dm^3 \ atm \ K^{-1} \ mol^{-1})$. ($atm$ માં)

આદર્શ વાયુ માટે દબનીયતા અવયવ $(Z)$ નું મૂલ્ય કેટલું હોય છે?

પાત્રો $A$ અને $B$ માં સમાન વાયુ છે. જો પાત્ર $A$ નું દબાણ,કદ અને તાપમાન પાત્ર $B$ કરતા બમણા હોય,તો $A$ અને $B$ માં રહેલા અણુઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય?

$0^{\circ} C$ તાપમાને એક વાયુ $22.4 \ L$ કદ ધરાવે છે. $224 \ L$ કદ મેળવવા માટે કેલ્વિનમાં તાપમાન કેટલું હોવું જોઈએ ($K$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo