$STP$ એ $CH_4$ અને $CO$ ના સમમોલર મિશ્રણની ઘનતા ............... $g \, L^{-1}$ થશે.

  • A
    $22$
  • B
    $11.2$
  • C
    $1.96$
  • D
    $0.98$

Explore More

Similar Questions

આયર્ન સલ્ફાઇડને હવામાં ગરમ કરતા $A$ મળે છે, જે સલ્ફરનો ઓક્સાઇડ છે. $A$ ને પાણીમાં ઓગાળતા એક એસિડ મળે છે. આ એસિડની બેઝિકતા કેટલી છે?

નીચેના રાસાયણિક સમીકરણ માટે પ્રતિક્રિયાનો પ્રકાર ઓળખો:
$CuSO_4 + 2NaOH (\text{excess}) \longrightarrow Cu(OH)_2 \downarrow + Na_2SO_4$

ખનિજ બેરાઈટમાં કયા વિવિધ તત્વો હાજર હોય છે?

વધુ સામાન્ય રીતે વપરાતા બેકિંગ પાવડરમાં આશરે $30\%$ $NaHCO_3$,$20\%$ $NaAl(SO_4)_2$,$10\%$ $Ca(H_2PO_4)_2$ અને $40\%$ સ્ટાર્ચ હોય છે. નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

Difficult
View Solution

$100 \, mg$ $CO_2$ માંથી $10^{21}$ અણુઓ દૂર કરવામાં આવે,તો $CO_2$ ના કેટલા મોલ બાકી રહે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo