એક પાત્રમાં $H_2, SO_2$ અને $CH_4$ દરેકના $0.5 \ mol$ લેવામાં આવ્યા છે. તો $3$ કલાક પછી પાત્રમાં તેઓના આંશિક દબાણનો ક્રમ શું હશે?

  • A
    $P_{SO_2} > P_{CH_4} > P_{H_2}$
  • B
    $P_{H_2} > P_{SO_2} > P_{CH_4}$
  • C
    $P_{CH_4} > P_{SO_2} > P_{H_2}$
  • D
    $P_{H_2} > P_{CH_4} > P_{SO_2}$

Explore More

Similar Questions

$1.2 \, L$ કદનું એક પાત્ર $1000 \, torr$ દબાણે એક વાયુ ધરાવે છે. $3.8 \, L$ કદનું બીજું પાત્ર $500 \, torr$ દબાણે તે જ વાયુ ધરાવે છે. જો બંને પાત્રોને નહિવત્ કદ ધરાવતી નળી વડે જોડવામાં આવે,તો સંતુલન સ્થપાય ત્યારે પરિણામી દબાણ કેટલા $torr$ થશે?

Difficult
View Solution

એક ખાલી $LPG$ સિલિન્ડરનું વજન $14.8 \ kg$ છે. જ્યારે તે ભરેલું હોય ત્યારે તેનું વજન $29.0 \ kg$ થાય છે અને $3.47 \ atm$ નું દબાણ દર્શાવે છે. સામાન્ય તાપમાને ઉપયોગ દરમિયાન,સિલિન્ડરનું દળ ઘટીને $23.0 \ kg$ થાય છે. સિલિન્ડરની અંદરનું અંતિમ દબાણ $....... \ atm$ છે. (નજીકનો પૂર્ણાંક)
($LPG$ ને આદર્શ વાયુ ગણો)

જ્યારે વાયુના નમૂનાને અચળ તાપમાને $15 \, atm$ થી $60 \, atm$ સુધી દબાવવામાં આવે છે,ત્યારે તેનું કદ $76 \, cm^3$ થી બદલાઈને $20.5 \, cm^3$ થાય છે. નીચેનામાંથી કયા વિધાનો આ વર્તણૂકની સંભવિત સમજૂતી છે?
$(1)$ વાયુ બિન-આદર્શ રીતે વર્તે છે
$(2)$ વાયુનું ડાયમરાઈઝેશન થાય છે
$(3)$ વાયુ પાત્રની દીવાલો પર અધિશોષિત થાય છે

નીચેનામાંથી કયું સુપર ફ્લુઈડ છે?

સાર્વત્રિક વાયુ અચળાંક $R$ નું સાચું મૂલ્ય કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo