નિયત તાપમાને અને દબાણે બે વાયુઓની ઘનતાઓનો ગુણોત્તર $1 : 16$ છે. તો તેમના પ્રસરણ વેગનો ગુણોત્તર ........ થશે.

  • A
    $16 : 1$
  • B
    $4 : 1$
  • C
    $1 : 4$
  • D
    $1 : 16$

Explore More

Similar Questions

એક વાયુમય મિશ્રણમાં ડાયહાઇડ્રોજન વાયુ,ડાયોક્સિજન વાયુ અને મિથેન વાયુના સમાન દળ છે,જેનું કુલ દબાણ $380 \ torr$ છે. મિથેન વાયુનું આંશિક દબાણ ........... $torr$ છે.

બેરોમીટર અને મેનોમીટર વચ્ચે શું તફાવત છે?

વાયુ $X$ એ વાયુ $Y$ કરતાં ત્રણ ગણી ઝડપથી પ્રસરણ પામે છે. તેમની ઘનતાનો ગુણોત્તર,એટલે કે $D_x : D_y$ શું હશે?

હાઇડ્રોજન વાયુ એ $C_2H_4$ અને $CO_2$ ના મિશ્રણ કરતા $4$ ગણી ઝડપથી પ્રસરણ પામે છે. તો મિશ્રણમાં $C_2H_4$ અને $CO_2$ નું મોલર પ્રમાણ જણાવો.

$Manali$ માં રહેતી એક વ્યક્તિએ જોયું કે પ્રેશર કૂકરનો ઉપયોગ કર્યા વિના ખોરાક રાંધવામાં વધુ સમય લાગે છે. આ અવલોકનનું કારણ એ છે કે ઊંચાઈ પર:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo