વાયુના અણુગતિવાદના સિદ્ધાંત મુજબ,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    અણુઓ વચ્ચે આંતર-આણ્વીય આકર્ષણ હોય છે.
  • B
    અણુઓ નોંધપાત્ર કદ ધરાવે છે.
  • C
    અણુઓ વચ્ચે આંતર-આણ્વીય આકર્ષણ હોતું નથી.
  • D
    દરેક અથડામણ વખતે અણુઓના સંઘાતનો વેગ ઘટે છે.

Explore More

Similar Questions

$25 \, ^\circ C$ તાપમાને આદર્શવાયુના એક અણુની સરેરાશ ગતિઊર્જા ......... થશે.

સમાન તાપમાન અને દબાણે,નીચેનામાંથી કયો વાયુ પ્રતિ મોલ સૌથી વધુ ગતિ ઊર્જા ધરાવે છે?

$298 \ K$ તાપમાને હિલિયમનો અણુ હાઇડ્રોજનના અણુ કરતા બે ગણો ભારે છે. ગતિવાદના સિદ્ધાંત મુજબ, $298 \ K$ તાપમાને હિલિયમની સરેરાશ ગતિઊર્જા કેટલી હશે?

જો વાયુના અણુઓ વચ્ચેની અથડામણો સ્થિતિસ્થાપક ન હોય,તો દબાણ પર શું અસર થાય?

વાયુઓના ગતિજ આણ્વિક સિદ્ધાંત મુજબ, નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$a$) અણુઓનું વાસ્તવિક કદ તેમની વચ્ચેની ખાલી જગ્યાની તુલનામાં નગણ્ય છે.
$b$) વાયુના અણુઓની અથડામણો અસ્થિતિસ્થાપક હોય છે.
$c$) કોઈપણ ચોક્કસ સમયે, વાયુમાં રહેલા વિવિધ કણો સમાન ઝડપ અને સમાન ગતિજ ઉર્જા ધરાવે છે.
$d$) પાત્રની દીવાલો સાથે કણોની અથડામણને પરિણામે વાયુ દ્વારા દબાણ ઉત્પન્ન થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo