આદર્શ વાયુના અણુઓની સરેરાશ ઝડપ ઘટાડવાનો એક ઉપાય ............. છે.

  • A
    અચળ તાપમાને પાત્રમાં વધુ વાયુ ઉમેરવો
  • B
    વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવું
  • C
    વાયુનું સમોષ્મી સંકોચન કરવું
  • D
    વાયુનું સમોષ્મી વિસ્તરણ કરવું

Explore More

Similar Questions

$27\,^oC$ તાપમાને ઓક્સિજન $(O_2)$ ના રૂટ મીન સ્ક્વેર વેગ જેટલો જ રૂટ મીન સ્ક્વેર વેગ ઓઝોન $(O_3)$ નો કયા તાપમાને હશે?

Difficult
View Solution

$25 \ ^oC$ તાપમાને નીચેના વાયુઓમાંથી કોનો રૂટ મીન સ્ક્વેર વેગ સૌથી ઓછો છે?

એક સખત પાત્રમાં રાખેલા વાયુની રૂટ મીન સ્ક્વેર ઝડપ $(V_{rms})$ બમણી કરવા માટે નીચેનામાંથી કયો ફેરફાર કરી શકાય?

જો કોઈ ચોક્કસ તાપમાને વાયુની ગતિજ ઉર્જા અને $RMS$ ઝડપ અનુક્રમે $4.0 \ kJ \ mol^{-1}$ અને $5.0 \times 10^4 \ cm \ s^{-1}$ હોય,તો વાયુનું આણ્વીય દળ કેટલું હશે?

નીચેનામાંથી કયો સંબંધ વર્ગ-સરેરાશ-વર્ગ વેગ $(V_{rms})$ માટે સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo