$700 \ K$ તાપમાને $2SO_3 \rightleftharpoons 2SO_2 + O_2$ પ્રક્રિયા માટે $K_p = 1.3 \times 10^{-3} \ atm$ છે. તો $2SO_2 + O_2 \rightleftharpoons 2SO_3$ પ્રક્રિયા માટે તે જ તાપમાને $K_c$ કેટલો થશે?

  • A
    $1.1 \times 10^{-2}$
  • B
    $3.1 \times 10^{-2}$
  • C
    $5.2 \times 10^{-2}$
  • D
    $7.4 \times 10^{-2}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા આલેખમાં ઉષ્માશોષક પ્રક્રિયાને યોગ્ય રીતે દર્શાવવામાં આવી છે?

$NH_4HS_{(s)} \rightleftharpoons NH_{3(g)} + H_2S_{(g)}$
આ પ્રક્રિયા $NH_4HS$ ના અમુક જથ્થા સાથે શરૂ કરવામાં આવી હતી. $25^{\circ}C$ તાપમાને સંતુલન દબાણ $0.5 \ atm$ છે. પ્રક્રિયા માટે $K_p$ શું છે ($atm^2$ માં)?

સંતુલન અચળાંક $K_p$ અને $K_c$ વચ્ચેનો સંબંધ શું છે?

જ્યારે $\Delta n = 0$,$\Delta n > 0$ અને $\Delta n < 0$ હોય ત્યારે $K_{p}$ અને $K_{c}$ વચ્ચેનો સંબંધ શું છે?

Difficult
View Solution

$300 \ K$ તાપમાને $40\%$ $HI$ નું $H_2$ અને $I_2$ માં વિઘટન થાય છે. એક વાતાવરણ દબાણે આ વિઘટન પ્રક્રિયા માટે $\Delta G^{\ominus} = ... \ J \ mol^{-1}$ છે. [નજીકનો પૂર્ણાંક]
($R = 8.31 \ J \ K^{-1} \ mol^{-1}$; $\log 2 = 0.3010$; $\ln 10 = 2.3$; $\log 3 = 0.477$ નો ઉપયોગ કરો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo