$25\,^oC$ તાપમાને $1 \ atm$ દબાણ હેઠળ એક નળીમાં $0.1 \ mol$ $N_2O_{4(g)}$ લેવામાં આવ્યું છે. જો સંતુલન $N_2O_{4(g)} \rightleftharpoons 2NO_{2(g)}$ $(K_p = 0.14)$ પ્રાપ્ત થાય,તો હાજર $NO_{2(g)}$ ના મોલની સંખ્યા ગણો.

  • A
    $1.8 \times 10^2$
  • B
    $2.8 \times 10^2$
  • C
    $0.034$
  • D
    $2.8 \times 10^{-2}$

Explore More

Similar Questions

$NH_4HS_{(s)} \rightleftharpoons NH_{3(g)} + H_2S_{(g)}$ પ્રક્રિયા માટે,$106 \ ^\circ C$ તાપમાને સંતુલન સમયે મિશ્રણનું અવલોકિત કુલ દબાણ $1.12 \ atm$ છે. આ પ્રક્રિયા માટે $K_P$ નું મૂલ્ય કેટલું થશે ($atm^2$ માં)?

$STP$ પર નીચે મુજબનું સંતુલન સ્થપાય છે. $B_{2(g)} \rightleftharpoons 2B_{(g)}$. $STP$ પર $B$ ના પરમાણુઓ કુલ કદના $20 \%$ રોકે છે. સિસ્ટમનું કુલ દબાણ $1 \ bar$ છે. તેનો $K_p$ કેટલો હશે?

ચોક્કસ તાપમાને પ્રક્રિયા $\frac{1}{2} C_{(g)} \rightleftharpoons \frac{1}{2} A_{(g)} + \frac{1}{2} B_{(g)}$ માટે $K_p = 0.25 \ atm$ આપેલ છે. સમાન તાપમાને પ્રક્રિયા $A_{(g)} + B_{(g)} \rightleftharpoons C_{(g)}$ માટે $K_p$ શોધો.

$N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2NO_{(g)}$ પ્રક્રિયા માટે તાપમાન $T$ એ સંતુલન અચળાંક $4 \times 10^{-4}$ છે. $NO_{(g)} \rightleftharpoons \frac{1}{2} N_{2(g)} + \frac{1}{2} O_{2(g)}$ પ્રક્રિયા માટે $K_c$ નું મૂલ્ય શોધો.

$1000 \, K$ તાપમાને,$A_{(g)} + 2B_{(g)} \rightleftharpoons 3C_{(g)} + D_{(g)}$ પ્રક્રિયા માટે $K_p$ નું મૂલ્ય $0.05 \, atm$ છે. તો $R$ ના સંદર્ભમાં $K_c$ નું મૂલ્ય શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo