ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ થતું વર્ણપટ રેખાઓનું વિભાજન ..... તરીકે ઓળખાય છે.

  • A
    ફોટોઇલેક્ટ્રિક અસર
  • B
    ઝિમેન અસર
  • C
    કોમ્પટન અસર
  • D
    સ્ટાર્ક અસર

Explore More

Similar Questions

યોગ્ય જોડી બનાવો:
વિભાગ-$I$ વિભાગ-$II$
$(1)$ $X$-કિરણો $(A)$ $\nu = 10^0 - 10^4 \ Hz$
$(2)$ પારજાંબલી $(UV)$ તરંગો $(B)$ $\nu = 10^{10} \ Hz$
$(3)$ લાંબા રેડિયો તરંગો $(C)$ $\nu = 10^{16} \ Hz$
$(4)$ સૂક્ષ્મ તરંગ $(Microwave)$ $(D)$ $\nu = 10^{18} \ Hz$

$300 \ nm$ ના વિકિરણને પાંચ ધાતુઓ $Li, Mg, Ag, Cu$ અને $K$ પર આપાત કરવામાં આવે, તો કેટલી ધાતુઓ ફોટોઈલેક્ટ્રિક અસર દર્શાવશે?

હાઇડ્રોજન વર્ણપટના દ્રશ્યમાન વિસ્તારમાં ....... શ્રેણી જોવા મળે છે.

ખાલી જગ્યા પૂરો: તરંગ સંખ્યા ......... એકમમાં માપવામાં આવે છે.

વિદ્યુતચુંબકીય વર્ણપટનું વર્ણન કરો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo