ધરા અવસ્થામાંથી $n$ મી કક્ષામાં ઉત્તેજિત થતા ઇલેક્ટ્રોન માટે ઊર્જાનો તફાવત કેટલો થશે?

  • A
    $Rhc(1 - n^2)$
  • B
    $Rhc(1 - n^{-2})$
  • C
    $Rhc(1 - n^{-1})$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

હાઈડ્રોજન પરમાણુના કયા સંક્રમણમાં ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ સૌથી ઓછી હશે?

કઈ હાઇડ્રોજન જેવી સ્પીસીઝની ત્રિજ્યા હાઇડ્રોજન પરમાણુની $1^{st}$ બોહર કક્ષા જેટલી જ હશે?

જો ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આસપાસ $n$ મી કક્ષામાં $v$ વેગ અને $r$ ત્રિજ્યા સાથે ગતિ કરતો હોય,તો $n$ ની કિંમત ......... થશે.

Difficult
View Solution

બોહરનું પરમાણુ મોડેલ સમજાવો.

હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા નીચેના સમીકરણ દ્વારા આપવામાં આવે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo