કોઇ એક કક્ષકને વ્યાખ્યાયિત કરવા માટે કયા ક્વોન્ટમ આંકની જરૂર પડે છે?

  • A
    $n, l$
  • B
    $n, l, s$
  • C
    $n, l, m$
  • D
    $l, m, s$

Explore More

Similar Questions

કઈ કક્ષક ડમ્બ-બેલ આકારની હોય છે?

ત્રણ તત્વો $A$,$B$ અને $C$ ની ઇલેક્ટ્રોનિક રચના નીચે મુજબ છે. $A$ નું સ્થાયી સ્વરૂપ કયા સૂત્ર દ્વારા દર્શાવી શકાય?
$A : 1s^2, 2s^2, 2p^6$
$B : 1s^2, 2s^2, 2p^6, 3s^2, 3p^3$
$C : 1s^2, 2s^2, 2p^6, 3s^2, 3p^5$

પરમાણુક્રમાંક $15$ ધરાવતા તત્વની સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા . . . . . . હશે.

$2p$ અને $2s$ કક્ષકો વચ્ચે શું તફાવત છે?

બાહ્યતમ અને ઉપાંત્ય કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના $(n - 1)s^2 (n - 1)p^6 (n - 1)d^x ns^2$ છે. જો $n = 4$ અને $x = 5$ હોય,તો ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo